એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલે રાજકોટમાં શું કર્યું ? જાણો 

TOP STORIES Publish Date : 06 May, 2021 01:26 PM

એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલે રાજકોટમાં શું કર્યું ? જાણો 

રાજકોટ 

રાજકોટમાં સતત વધતા મોતના આંકડા અને કોરોના ને લઈને તંત્રની અપૂરતી વ્યવસ્થા, ઓક્સિજનની અછત અને રેમન્ડેસેવી સહિતના મુદ્દે તંત્રને જગાડવા માટે રાજકોટ ખાતે એનસીપીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે પ્રયાસ કર્યો હતો , જોકે ઓક્સિજનની અછત અને તંત્રની અણઆવડતના કારણે થતા મોતને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ અને રેશ્મા પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી એટલું જ નહિ ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે રેશમા પટેલ અને તેના કાર્યકરોની અટકાયત કરી છે, ઓક્સિજન વગર દર્દીઓના થયેઓલા મૃત્યુ અંગે રેશમા પટેલે તંત્ર ઉપર આ લોકોની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો 

Related News