રાજકોટના લોધિકા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની વરણીને આવકારતા ભાજપ અગ્રણી મનોજ રાઠોડ

SAURASHTRA Publish Date : 18 March, 2021 10:30 AM

તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પદાધિકારીની આજરોજ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની આજરોજ વરણી થયેલ પ્રમુખ તરીકે ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ વસોયા ની વરણી થયેલ છે આ નિમણૂકને આવકારતા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા મનોજ રાઠોડ તાલુકા ભાજપ લોધિકાના પ્રમુખ મુકેશભાઈ કામાણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા અનિરુદ્ધ સિંહ ભાઈ ડાભી તાલુકાના પ્રજાજનો તેમજ તાલુકા ભાજપના અનેક આગેવાન અને ભાજપના સેંકડો કાર્યકરોએ આ નિમણૂકને આવકારેલ છે.

Related News