લુંટની ઘટનાનો ઉકેલાયો ભેદ : જિલ્લા પોલીસે મેળવી સફળતા

GUJARAT Publish Date : 09 March, 2021 06:03 PM

રાજકોટ : મંદિરોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી, ત્રણ જેટલા આરોપીઓને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા, લૂંટ તેમજ ચોરીના 12 જેટલા ગુનાઓ અંગે આપી કબુલાત, 25 ફેબ્રુઆરીના રોજ પડધરીના સીમ વિસ્તારમાં ચલાવી હતી લૂંટ, ચોરી ની ઘટના સીસીટીવી માં થવા પામી છે કેદ, આરોપીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જીલ્લામાં ગુનાને અંજામ આપી ચૂક્યા છે 

અને હવે આ ટોળકી પોલીસના સકંજામાં આવ્યા છે.

Related News