રાજકોટમાં કોરોનના એક દિવસમાં 115 કેસ નોંધાયા : છેલ્લા એક મહિનામાં સૌથી વધુ કેસ 

RAJKOT-NEWS Publish Date : 19 March, 2021 09:15 PM

રાજકોટમાં કોરોનાના એક દિવસમાં 115 કેસ નોંધાયા : છેલ્લા એક મહિનામાં સૌથી વધુ કેસ 

 

રાજકોટ 

 

રાજકોટમાં જેનો દર હતો એ હવે થવા લાગ્યું છે , એક વર્ષ પહેલા માર્ચ મહિનાની 18 તારીખે પહેલો કેસ નોંધાયો હતો જેને પગલે રાજ્યભરમાં હડકંપ પછી ગયો હતો આજે એક દિવસમાં 115 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે સ્થિતિ એક વર્ષની સરખામણીએ અત્યારે પણ કાબુ બહાર છે .. ભલે વેક્સીન આવી ગઈ હોઈ પરંતુ તે બધા જ લોકોની પહોંચની બહાર જ છે એક તરફ સરકાર 60 વર્ષ ઉપરના અને સરકારે નક્કી કરેલા કોરોના વોરિયર્સને જ રસી નિઃશુલ્ક આપવાનું શૂર કર્યું છે તો બીજી તરફ હજુ લોકોમાં કોરોના વેક્સિનને લઈને જાગૃતિની અભાવ હોવાથી લોકો વેક્સીન થી દૂર છે એમ મહી શકાય કે લોકો વધુને વધુ વેક્સીન લે એ માટે પ્રચાર કરવામાં તંત્રને આળસ આવી રહી છે ..આનું કારણ શું છે એ કોઈને સમજાતું નથી ભલે નેતાઓ કે અધિકારીઓ એમ કહે કે વેક્સીન લેવી જોઈએ અને વધુને વધુ લોકો વેક્સીન લ્યે પણ ક્યાં લ્યે કેવી રીતે લ્યે એ મામલે હજુ લોકો ખાસ તો સામાન્ય લોકો સુધી એ વાત થી અવગત જ નથી 

Related News