રાજકોટ ; આગામી મંગળવારથી વેરા વળતર યોજના

RAJKOT-NEWS Publish Date : 01 April, 2021 06:30 PM


રાજકોટ ; આગામી મંગળવારથી વેરા વળતર યોજના

રાજકોટ : નવું નાણાકિય વર્ષ તા.૧ એપ્રીલથી શરૂ થઈ રહયું છે.. ત્યારે મનપા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના આગામી મંગળવારથી શરૂ કરવામા આવી રહી છે. એડવાન્સમાં વેરો ભરનારને ૧૦ ટકા વળતર આપવામા આવશે.. મહિલાને નામે વેરાબિલ હશે તો વધારાનું ૫ ટકા વળતર તેમા મળશે. આ ઉપરાંત ડિજીટલ પેમેન્ટ કરનારને ૧ ટકાનું વધારાનું વળતર અપાશે. એડવાન્સ વેરામાં જ મનપાને ૧૦૦ કરોડ ઉપરાંતની આવક પ્રમાણિક કરદાતાઓ ચૂકવી આપે છે..

Related News