ભારતીય ક્રિકેટર જેને ક્રિકેટ સાથે ફિલ્મી દુનિયામાં પણ કેરિયર બનવવા કર્યા હતા નિષ્ફળ પ્રયાસ 

SPORTS Publish Date : 16 May, 2021 10:55 AM

ભારતીય ક્રિકેટર જેને ક્રિકેટ સાથે ફિલ્મી દુનિયામાં પણ કેરિયર બનવવા કર્યા હતા નિષ્ફળ પ્રયાસ  
 

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સ્ટાઇલિસ્ટ ક્રિકેટર તરીકે સંદીપ પાટીલને સૌકોઈ ઓળખે છે , સંદીપ પાટીલ પહેલા એવા ક્રિકેટર હતા જેને ક્રિકેટરની સાથે ફિલ્મી દુનિયામાં પણ પર્દાપણ કર્યું હતું , બોલરોમાં સંદિપનો હંમેશા ખીઑ રહ્યો છે , પાટીલ પોતાના કેરિયરના ચરમ ઉપર હતા ત્યારે જે તેને હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કર્યું અને ત્યાર બાદ તેની ક્રિકેટિંગ કેરિયર લગભગ સમાપ્ત જ થઇ ગઈ , હિન્દી ફિલ્મ હતી કભી અજનબી થે અને તેમાં સંદીપ હીરો હતા અને અભિનેત્રી તરીકે પૂનમ ઢીલોન એ અભિનય કર્યો હતો તો વિલન તરીકે સઈદ કિરમાણી એ પણ ભૂમિકા નિભાવી હતી જોકે સંદીપની આ ડેબ્યુ ફીલ ખુબ જ ફ્લોપ રહી અને તેની સાથે જ તેનું ફ્રિકેટિંગ અને ફિલ્મી કેરિયર પણ સમાપ્ત જ થયું હતું

 

Related News