ચોટીલા ખાતે માન્ધાતા  ગ્રુપ દ્વારા આવેદન પાઠવામાં આવ્યું ;સમાજના વીરજીભાઈના મોતને લઈને તપાસની માંગણી 

SAURASHTRA Publish Date : 01 April, 2021 08:03 PM

ચોટીલા ખાતે માન્ધાતા  ગ્રુપ દ્વારા આવેદન પાઠવામાં આવ્યું ;સમાજના વીરજીભાઈના મોતને લઈને તપાસની માંગણી 

સુરેન્દ્રનગર

 સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા આજે આવેદન પાઠવામાં આવ્યું છે , સ્વર્ગવાસી વીરજીભાઈ પલાળીયા ની હત્યા બાદ આજ દીન સુધી પોલીસ તપાસ થઈ નથી અને હવે પોલીસ એમ કહે છે કે એકસીડન્ટ થયુ છે તો એના માટે આજ રોજ તારીખ 1 ,4 ,2021 ના દિવસે માંધાતા ગુપ ચોટીલા પ્રમુખ નારણભાઈ મેટાળીયા  તથા કોળી સમાજ ની મોટી સંખ્યામાં મામલતદાર તથા પ્રાંત અધિકારીની સાહેબ  ને આવેદનપત્ર આપીને કહેલ કે    આજ થી પાચ 5 દિવસ મા આ વીરજીભાઈ પરાલીયા ના હત્યારા  નહી પકડાય તો ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી આપી છે 

Related News