આ રામની જ અયોધ્યા છે :ખોદકામ દરમિયાન મળ્યા સીતા રસોઈના સ્થળે ચરણ પાદુકા,વાસણો અને અન્ય વસ્તુઓ 

NATIONAL NEWS Publish Date : 23 March, 2021 08:34 AM

આ રામની જ અયોધ્યા છે :ખોદકામ દરમિયાન મળ્યા સીતા રસોઈના સ્થળે ચરણ પાદુકા,વાસણો અને અન્ય વસ્તુઓ 

 
અયોધ્યા 
 
ભગવન રામચંદ્રજીના જન્મ સ્થળ અયોધ્યા ખાતે મંદિર હોવાના વધુ એક પુરાવા સામે આવ્યા છે , વિવાદ તો હવે પૂરો થયો છે પરંતુ પ્રમાણ મળવાના હજુ ચાલુ જ છે , ભગવાન રામચંદ્રજી નું ભવ્ય અને દિવ્ય મંદિર જ્યાં બનવાનું છે એ અયોધ્યા ખાતેના રામજન્મ ભૂમિ પરિસરમાં ખોદકામ દરમિયાન સીતા રસોઈનું જે સ્થળ માનવામાં આવે છે ત્યાં ચરણપાદુકા, માટીના રસોઈ બનાવવાના વાસણો, મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ મળી આવી છે જે મંદિરમાં ઉપયોગમાં લેવાતી રહી હોઈ શકે છે ,ખોદકામ દરમિયાન મંડળી આવેલી વસ્તુઓમાં લાકડાના ચરણપાદુકા, માટીના વાસણોનો સમાવેશ સાથ છે સાથે સંખ્યબંધ નાની અને મોટી મૂર્તિઓ પણ મળી છે 

Related News