અમેરિકાની સૌથી ભયાનક આગાહી;મેં મહિનામાં ભારતમાં રોજ 5 હજારથી વધુ મોત થઇ શકે છે !

TOP STORIES Publish Date : 24 April, 2021 01:07 PM

અમેરિકાની સૌથી ભયાનક આગાહી ;મેં મહિનામાં ભારતમાં રોજ 5 હજારથી વધુ મોત થઇ શકે છે !

 

ન્યૂઝ ડેક્સ 

કોરોના મહામારીએ દેશને ડરાવી દીધો છે , રોજ થતા મોત અને સતત વધતા કેસને લઈને દેશ આજે વિકટ પરિસ્થતિમાં મુકાયો છે તેવામાં અમેરિકાની એક આગાહીએ દેશને હચમચાવી નાખે તેવી સ્થિતિમાં આખી દીધો છે  અમેરિકાએ આગાહી કરી છે કે એ પ્રકારે ભારતમાં કોરોના ચાલી રહ્યો છે તે જોતા આગામી  મેં મહિનામાં ભારતમાં કોરોના થી ચેપજ 5 હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ શકે છે .. અમેરિકાનની આગાહી ડરાવી નાખે તેવી છે . આજે દેશમાં રોજ 500 થી 700 લોકોના સરકારી આંકડા મુજબ મોત થઇ રહ્યા છે જોકે સાચો આંકડો તો ક્યારે અને કેવી રીતે બહાર આવશે એ કહેવું મુશ્કેલ છે દેશ ઓડિટ કમિટી આ આંકડામાં પણ ઓડિટ કરીને ભાર પાડે છે જોકે રોજ હોસ્પિટલમાંથી ભાર નિકિએડતા શબ અને સ્મશાહન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લગતી કતારો જ જણાવે છે કે દેશની વર્તમાન પરિસ્થિતિ કેવી અને કેટલી વિકટ છે દેશમાં જો અમેરિકાની આગાહી ની જેમ મેં મહિનામાં કોરોના ભયાનક સ્વરૂપ લેશે તો સ્થિતિ ખુબ જ ખતરનાક અને ભયાનક બનશે 

Related News