વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલને કોરોના 

BREAKING NEWS Publish Date : 08 April, 2021 04:48 PM

વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલને કોરોના 

 

વડોદરા 

ભાજપના એક પછી એક નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે , વડોદરા ભાજપના નેતા \મનીષા વકીલ કોરોના પોઝિટિવ આવ્યા છે , મનીષા વકીલને કોરોના થતા તેઓને હોમ કોરન્ટીન કરવામાં  આવ્યા છે 

Related News