સરકારે નાની બચતથી લઈને પીપીએફના વ્યાજદરનો ઘટાડો પાછો ખેંચ્યો 

TOP STORIES Publish Date : 01 April, 2021 09:17 AM

સરકારે નાની બચતથી લઈને પીપીએફના વ્યાજદરનો ઘટાડો પાછો ખેંચ્યો 

નવી દિલ્હી 

ગઈકાલે એકાએક કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ અને પીપીએફ આ વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી હતી જેની તીખી પ્રતિક્રિયાઓ મધ્યમવર્ગ અને સિનિયર સિટીજન સહિતના તરફથી મળી હતી જેને પગલે લોકોનો રોષ ન વધે એ દ્યણાએ લઈને આજે સવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળ સીતારામને ટ્વીટ કરીને વ્યાજદરમાં ઘટાડાને અટકાવી દીધાનું જાહેર કર્યું છે , સીતારામને ટ્વીટ કરીને જણાવ્યું કે સરકાર નાની બચત યોજનાઓથી લઈને અન્ય યોજનાઓના વ્યાજદરને પુર્વવ્રત જ રાખશે તેમાં હાલ કોઈ ઘટાડો લાગુ નહિ થાય આમ સામાન્ય અને મધ્યમવર્ગને હાલ પૂરતી રાહત આપી છે 

Related News