બોલીવુડના શહેરનાહ અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો ; કહ્યું સાવધાની રાખજો 

ENTERTAINMENT Publish Date : 16 May, 2021 05:26 PM

બોલીવુડના શહેરનાહ અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો ; કહ્યું સાવધાની રાખજો 

 

 

બોલીવુડના શહેરનાહ અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો ; વારો આવે એટલે તમે પણ લઇ લેજો 

 
ફિલ્મી ગપસપ 
 
( મુંબઇનો છબીલો )
 
ભઈ બચ્ચન સાહેબે કોરોના સામે વેક્સીન નો બીજો ડોઝ પણ લઇ લીધો છે એટલે હવે કોઈએ વેક્સીન કે સોઈની બીક રાખ્યા વગર લઇ લેવી .. અને અમે તો પહેલાથી જ કહેતા હતા કે તમે જો વાર લગાડશો તો વેક્સીન માટે લાગશે લાંબી લાંબી કતારો અને પછી થશે લાબું વેઇટિંગ એટલે મળતી હોઈ ત્યારે લઇ લેવાની એવો અનુભવ બોલે છે, 
 
 
કોરોના ને લઈને બૉલીવુડ પણ એલર્ટ છે અને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે , ઉલ્લેખનીય છે કે બિગ બી સહિતના પરિજનો કોરોના પોઝિટિવ થયા હતા અને કોરોના ની ગંભીરતા ની અસર અને સ્થિતિ થી તેઓ સંપૂર્ણ રૂપથી આવગત છે અમિતાભ બચ્ચને વેક્સીનનો બીજો ડોઝ લીધો છે અને બધા ને અપીલ પણ કરી છે કે જયારે પણ વારો આવે ત્યારે વેક્સીન લગાવજો અને સુરક્ષિત થાજો 

Related News