સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ, જાફરાબાદ - પીપાવાવ પોર્ટ લાઈટ હાઉસ વિસ્તારમા ૧ નંબર સિગ્નલ લગાવ્યુ

SAURASHTRA Publish Date : 14 May, 2021 06:23 PM

સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ, જાફરાબાદ-પીપાવાવ પોર્ટ લાઈટ હાઉસ વિસ્તારમા ૧ નંબર સિગ્નલ લગાવ્યુ

 

અમરેલી 

સૌરાષ્ટ્રના દરિયાકિનારે તૌકતે વાવાઝોડાની ત્રાટકવાની સંભાવના વચ્ચે તંત્ર એલર્ટ મોડ ઉપર છે , અમરેલીના ઝાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં આવેલા લાઈટ હાઉસમાં 1 નમ્બરનું સાવચેતીનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે , વાવાઝોડાની સ્થિતિને લઈને માછીમારોને સાવધાન કરવામાં આવ્યા છે , તો માંચોમારોને હાલના સમયમાં દરિયો ન ખેડવા સૂચન પણ કરવામાં આવ્યું છે એટલું જ નહિ સૌરાષ્ટ્રના દરેક બૅંડર ઉપર સાવધાન રહેવા તંત્ર દવારા સૂચનાઓ આપવામાં આવી છે 

Related News