હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપનું વાર્ષિક સંમેલન :નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી 

SAURASHTRA Publish Date : 03 January, 2021 09:49 PM

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપનું વાર્ષિક સંમેલન :નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી 

હળવદ 

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ નું  દર વર્ષની જેમ આ વર્ષે પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર વર્ષની જેમ પ્રમુખ - ઉપપ્રમુખ ની  નિમણૂક કરવામાં આવે છે આ વર્ષે વર્ષ ૨૦૨૧-૨૦૨૨  માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે અજુભાઈ , ઉપ-પ્રમુખ તરીકે વિશાલ ચૌહાણ, ખજાનચી તારીખે મયુર ભાઈ પરમાર, સોશિયલ મીડિયા માટે જયુ  અઘારા ની વરણી કરવામાં આવી
તમામ મિત્રો આ વર્ષ દરમિયાન હળવદ તેમજ હળવદ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે ખૂબ સારા સેવાનાં પ્રોજેક્ટ કરો તેવી શુભકામનાઓ
ફ્રેન્ડ્સ યુવા સેવા  ગ્રુપ  હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષની અંદર ૩૦૦ જેટલા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી હળવદ મા લોકો ને તેમજ સમાજ મા કંઇક ઉપયોગી બનવા માટે હર હંમેશ  કરતું રહ્યું છે
આવનારા વર્ષ દરમિયાન પણ આપ બધા દાતાઓનો તેમજ હળવદ વાસીઓ નો અવિરત પ્રેમ અને સહયોગ મળતો રહે
નવા વર્ષ ના
પ્રમુખ - અજજુ ભાઈ
ઉપપ્રમુખ- વિશાલ ચૌહાણ
ખજાનચી- મયુરભાઈ પરમાર
સોશ્યલ મીડિયામાં - જયું આધારા

Related News