સાવધાન થઇ જજો : દારૂની હોમ ડીલેવરીની લાલચમાં ક્યાંક સાઇબર ઠગ ન ભટકાઈ જાય 

BREAKING NEWS Publish Date : 15 May, 2021 10:08 AM

 સાવધાન થઇ જજો : દારૂની હોમ ડીલેવરીની લાલચમાં ક્યાંક સાઇબર ઠગ ન ભટકાઈ જાય 

 
ન્યૂઝ ડેસ્ક 
 
દેશમાં જ્યાં જ્યાં લિકર પીવાની છૂટ છે ત્યાં ત્યાં કોરોના મહામારીને લઈને વાઈન શોપ થી લઈને બાર બધું જ બંધ છે જોઈકે પીનારા અને વેંચનારા બંને હોમ ડિલિવરીનો વિકલ્પ વિચારી રહ્યા છે જોકે હજુ આ સર્વીશ સારું નથી થઇ ત્યાં જ લૂંટારુઓ અને ઠગ સક્રિય બની ગયા છે દિલ્હી, હરિયાણા,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં દારૂની છૂટ છે જોકે અહીં હોમ ડીલેવરી થી દારૂ પહોંચાડવાનું શરૂ થાય એ પહેલા ત્યાં સાઇબર ઠગ ટોળકીએ પણ કામ ઉતારવાનું શરૂ કર્યું હોઈ તેવી ફરિયાદ મળી રહી છે ઓનલાઇન દારૂ મંગાવા માટેની લીક અને જાહેરાત શરુ થઇ છે જે દારૂના પ્યાસીઓને ફસાવવા માટેનું કાવતરું હોવાની આશંકા ઉભી કરે છે કેમ કે આ વખતે હજુ દારૂની હોમ ડીલેવરી શરૂ નથી થઇ આ વાતથી સ્થાનિક પોલીસે પણ લોકોને સાવધાન કર્યા છે કે અજાણી લિંક કે સાઈટ ઉપરથી લોકો ઓર્ડર કરતા પહેલા 2 વખત ચેક કરી લ્યે જેથી લોકોને ફેસાઇને પોતાની મોટી રકમ ગુમાવવાનો વારો ન આવે 

Related News