દેશમાં છેલ્લા 4 દિવસમાં પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો વધારો નોંધાયો 

NATIONAL NEWS Publish Date : 07 May, 2021 09:11 AM

દેશમાં છેલ્લા 4 દિવસમાં પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો વધારો નોંધાયો 

નવી દિલ્હી 
દેશમાં છેલ્લા ચાર દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે 5 રાજ્યોની ચૂંટણી પુરી થઇ છે અને હવે રાજકીય લાભ લેવાના દિવસો પુરા થતા છે તેમજ જે આશા હતી અંગોને લઈને તે પણ ઠગારી નીવડી હોવાથી પેટ્રોલિયમ કમ્પનીઓ પણ રાજકીય ઈશારે હવે ખુલ્લેઆમ ભાવ વધારો કરી રહી છે રોજ 25 થી 35 પૈસાનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ચાર દિવસમાં કરવામાં આવેલા ભાવ વધારાથી આ સપ્તાહે 1 રૂપિયાનો વધારો થયો છે આમ લોકોના આમ જનતાના ખિસ્સામાં બોજો આવ્યો છે 

Related News