ચીને વટાવી તમામ હદ; ઉઇગર મુસ્લિમોને શુક્રવારે ડુક્કરનું માસ ખાવા કર્યા મજબુર 

NATIONAL NEWS Publish Date : 06 December, 2020 12:01 PM

ચીને વટાવી તમામ હદ; ઉઇગર મુસ્લિમોને શુક્રવારે ડુક્કરનું માસ ખાવા કર્યા મજબુર 

 

એજન્સી 

ચીની સરકારની છેલ્લી કક્ષાની નીતિઓ હવે ધીમે ધીમે સામે આવી રહી છે, ચીનમાં ઉઇગર મુસ્લિમો ઉપર અત્યાચારના એક પછી એક કેસ સામે આવી રહયા છે , ઉઇગર મુસ્લિમોને ખાસ શિક્ષા કેમ્પમાં રાખવામાં આવી રહયા છે જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ડુક્કરનું માંસ ખાવા મજબુર કરવામાં આવી રહયા છે, મુસ્લિમોમાં શુરવારને આતિશય પવિત્ર દિવસ માનવામાં આવે છે અને ડુક્કર નું માસ ખાવું હરામ માનવામાં આવે છે એટલે જ ચીન મુસ્લિમોને ધર્મ ભ્રષ્ટ કરવા અને તેના ઉપર અત્યાચાર ગુજારવા માટે ડુક્કર નું માસ ખાવા મજબુર કરવામાં આવે છે જો કોઈ મુસ્લિમ માસ ખાવાનો ઇન્કાર કરે તો તેને કઠોર સજા આપવામાં આવે છે આ બધું જ રિટરેનીંગ સેન્ટરમાં શિક્ષણના ઓઠા હેઠળ ચલાવવામાં આવે છે ચીની અત્યાચાર અંગે એક પછી એક થતા ખુલાસા છતાં પાકિસ્તાન ચૂપ છે 

 

 

Related News