સોલાર ક્ષેત્રમાં મારવાડી ગ્રુપના નવા સાહસ પિકસઓન : ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થશે

TOP STORIES Publish Date : 31 January, 2021 12:14 PM

સોલાર ક્ષેત્રમાં મારવાડી ગ્રુપનું નવું સાહસ ; પિક્સઓન ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ 

 

રાજકોટ 

 

રાજકોટમાં મારવાડી ગ્રુપના નવા સહાસ પિક્સઓન દ્વારા સોલાર ઉર્જા ક્ષેત્રમાં વધુને વધુ લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે, સોલાર પેનલને લાગતા મટીરીયલ્સ નું ઉત્પાદન અને સોલાર ઇપીસી અને ઈન્સ્ટોલેશન સર્વિસીસ આપે છે ,  સૂર્ય એ અખૂટ ઉર્જાનો ભંડાર છે અને તેના મારફત અખૂટ અને પર્યાવરણને અનુરૂપ ઉર્જા મેળવી શકાય છે,.... સુર્ય ઉર્જા ને લઈને દેશભરમાં સોલાર ગાંધી તરીકે ઓળખાતા ડો ચેતન સોલંકી રાજકોટ આવ્યા હતા અને તેઓએ આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં વિશેષ વિગતો પાઠવી હતી...

 

ડો ચેતનસિંહ સોલંકી જેને સોલાર ગાંધી તરીકે ઓળખવામાં આવે છે,.. તેઓએ 1000 થી વધુ સંશોધનો સૂર્ય ઉર્જા અંગે કર્યા છે , અને અતંરરાષ્ટ્રીય સ્તરે તેઓએ ખાસ પત્રો ળક્યા છે તે સિવાય પણ સોલાર અને અન્ય રીન્યુઅલ એનર્જી અંગે ઘણા પુસ્તકો લખ્યા છે ,.... તેઓના જાગૃતિ કાર્યક્રમો હેઠળ 10 લાખ વિદ્યાર્તીઓએ સોલાર લેમ્પ્સ બનવવાની શરૂઆતના મિશન સાથે જોડાયેલા છે ,... હવે તેઓની એનજી સ્વરાજ યાત્રા અંતર્ગત 2020-30 રાષ્ટ્રીય ચળવળ શરૂ કરવામાં આવી છે , જેનાભાગ રૂપે 11 સોલાર બસમાં ટ્રાવેલ્સ યાત્રા શરૂ કરવામાં આવી છે ... પિક્સન સોલાર ઇપીસી અને એન્ડ ટુ એન્ડ ઈન્સ્ટોલેશન પણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે જે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થશે 

મારવાડી ગ્રુપ પિક્સઓને સોલાર ક્ષેત્રે નવું સાહસ કર્યું છે...અને તેઓ આત્મનિર્ભર ભારતને આગળ વધારે છે...ડો. ચિંતન સોલંકીએ પર્યાવરણ સંબંધિત ધણી જુમ્બેશ ચલાવી છે..આ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી..અને તેમાં  સોલાર ઉર્જા અંગે માહિતી આપવામાં આવી હતી.. તેમજ ટૂંક સમયમાં પિકસનએ ગુજરાતમાં ઘણા  સોલાર પ્રોજેક્ટ્સમાં પહેલ કરી છે... 

 

Related News