ગુજરાત ટી એસોસિએશનના પ્રમુખ પદે રાજકોટના દિનેશભાઈ કારિયાની વરણી

RAJKOT-NEWS Publish Date : 27 October, 2020 05:05 AM

ગુજરાત ટી એસોસિએશનના પ્રમુખ પદે રાજકોટના દિનેશભાઈ કારિયાની વરણી

ગુજરાત ટી એસોસિએશનના પ્રમુખ પદે રાજકોટના દિનેશભાઈ કારિયાની વરણી થઇ છે.. ભાજપ અગ્રણી દિનેશભાઇ ની ચા એસોસિએશન માં બિનહરીફ વરણી થઈ છે.. સમગ્ર દેશમાં ટી એસોસિએશન સૌથી મોટું અને જૂનું એસોસિએશન છે.. અમદાવાદ ખાતે આ વરણી કરવામાં આવી છે.. વરણી બાદ દિનેશભાઇ કારીયાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં કોરોના ને પગલે લોકડાઉન બાદ ચા માર્કેટમાં હાલ તેજી છે તે આગામી વર્ષ સુધી રહેશે....

Related News