આ વર્ષે 31ની ઉજવણી માટે સહેલાણીઓમાં ઉત્સાહ નબળો: ઉજવણીમાં 80 ટકાનો કાપ 

TOP STORIES Publish Date : 11 December, 2020 03:58 AM

આ વર્ષે 31 ની ઉજવણી માટે સહેલાણીઓમાં ઉત્સાહ નબળો: ઉજવણીમાં 80 ટકાનો કાપ 
 
કોરોનાને લઈને બધા તહેવારોની જેમ આ વર્ષે 31 ડિસેમ્બરની નાઈટ ઉજવવા અને નવા વર્ષને આવકારવા માટે સહેલાણીઓ અને હરવા ફરવાના શોખીનોમાં નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે ટુર ઓપરેટરો માટે આ વર્ષે નિરાશાનું રહ્યું છે અને વર્ષનો અંતિમ દિવસ પણ નબળો રહેવાનો છે, દર વર્ષે ટાપુઓ ઉપર અને બીચ ઉપર ડેસ્ટિનેશન પ્લાનિંગ અને ટ્રીપ પ્લાનિંગ દ્વારા 31ની ઉજવણી કરવામાં આવે છે, જોકે ન તો આ વર્ષે સહેલાણીઓ દ્વારા બુકીંગ જ નથી કર્યા, જોકે આ વખતે કોરોના ને પગલે લોકો પણ ઉજવણી થી દૂર રહેવાનું જ પસંદ કરી રહયા છે અને જે જાકમજોળ દર વર્ષે હોઈ છે તેવું આ વર્ષે નહિ થાય 

 

Related News