ચેન્નાઇ ટેસ્ટના પરાજય બાદ ટ્રોલ થયો વિરાટ કોહલી ;ક્રિકેટ ફેને કરી ડિમાન્ડ રહાણેને બનાવો કપ્તાન 

SPORTS Publish Date : 09 February, 2021 09:23 PM

ચેન્નાઇ ટેસ્ટના પરાજય બાદ ટ્રોલ થયો વિરાટ કોહલી ;ક્રિકેટ ફેને કરી ડિમાન્ડ રહાણેને બનાવો કપ્તાન 

ચેન્નાઇ 

ચેન્નાઇ ખાતે રમાયેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના પહેલા ટેસ્ટમાં ભારતીય ટીમનો ઘોર પરાજય થયો છે , વિરાટ કોહલીની કપ્તાનીમાં સીરીઝનો પહેલો ટેસ્ટ ટિમ ઇન્ડિયા ભૂંડી રીતે 227 રનથી પરાજિત થઇ છે જેથી ક્રિકેટ ફેનના ગુસ્સાનો શિકાર બનવું પરી રહ્યું છે કરકેટ ફેન સોસીયલ મીડિયામાં વિરાટ ને બદલે અજિંક્ય રહાણે એ કપ્તાન બનવાની ડિમાન્ડ કરી રહ્યા છે ..વિરાટે એનો જવાબ આપતા જણાવ્યું કે હજુ સિરીઝ બાકી છે અને ટિમ ઇન્ડિયા કમબેક કરશે ફેન ચિંતા ન કરે ટેસ્ટ સિરીઝમાં કમબેક માટે ટિમ સજ્જ છે ..તો ચેન્નાઇ ટેસ્ટમાં હીરો રહેલા જો-રૂટ હવે બીજા ટેસ્ટને લઈને ઉત્સાહિત છે .. ઇંગ્લેન્ડ માટે પ્રવાસની આ શુભ શરૂઆત છે 

Related News