ગુજરાતમાં 139 સ્થળોએ વેક્સિનેશન ;રાજકોટમાં 6 સ્થળે વેક્સિનેશન 

RAJKOT-NEWS Publish Date : 15 January, 2021 11:01 PM

ગુજરાતમાં 139 સ્થળોએ વેક્સિનેશન ;રાજકોટમાં 6 સ્થળે વેક્સિનેશન 

 

રાજકોટ 

નિયાના સૌથી મોટા વેક્સિનેશન કાર્યક્રમનો ભારતમાં પ્રારંભ થઇ રહ્યો છે .. ગુજરાતમાં એક સાથે 139 સ્થળોએ વેક્સિનેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ..તો રાજકોટમાં એક સાથે 6 સ્થળે વેક્સિનેશન કરવામાં આવશે..દેશમાં વિવિધ રાજ્યોની સાથે ગુજરાતમાં પણ મેગા વેક્સિનેશન શરૂ કરવામાં આવશે,. સવારે 10.30 કલાકે પીએમ નરેન્દ્ર મોદી કરાવશે..રાજકોટમાં  અને ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.રાજકોટમાં દિવસ દરમિયાન 600 લોકોને વેક્સીન મુકવામાં આવશે જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે, રાજકોટમાં પીડીયું હોસ્પિટલ,પદ્મકુંવારબા હોસ્પિટલ સહીત 6 સ્થળે વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.. 

Related News