નશાબંધી આબકારી શાખાનો ક્લાર્ક 2 હજારની લાંચ લેતા ઝડપાયો

RAJKOT-NEWS Publish Date : 28 October, 2020 11:39 AM


રાજકોટ નશાબંદીનો ક્લાર્ક રમેશ 2 હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટમાં એસીબીએ નશાબંદી શાખાનો ક્લાર્ક 2 હજારની લાંચ લેતા ઝડપાયો છે... રમેશ હરિભાઈ મજીઠિયા નામનો ક્લાર્ક ફરિયાદી પાસેથી 6 હજારની લાંચની માંગણી કરી હતી જોકે રકઝક ના અંતે 2 હજાર માં નક્કી કરીને રૂપિયા લેવા જતા એંસીબી ના સકંજામાં આવ્યો છે.. ફરિયાદી પાસેથી રેવન્યુ હેલ્થ પરમીટ ના 6 હજાર ની માંગણી કરી હતી... આ મામલે 2 હજાર રૂપિયા મા પરમીટ આપવા નું નક્કી કર્યું હતું..પરમીટ ધરાક ની પરમીટ પૂર્ણ થઈ ગઈ હતી.. જે રીન્યુ માટે આપવામાં આવી હતી આ માટે લાંચ માંગવામાં આવી હતી

Related News