અનુરાગ કશ્યપની પુત્રીનો ખુલાસો : થયું હતું મારુ પણ શોષણ 

TOP STORIES Publish Date : 26 February, 2021 10:47 PM

અનુરાગ કશ્યપની પુત્રીનો ખુલાસો : થયું હતું મારુ પણ શોષણ 

 

( મયુરી સોની  )

બોલીવુડના ટોચના ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રીએ મોટો ખુલાસો કર્યો છે , અનુરાગની પુત્રીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે તેનું પણ યૌન શોષણ થયું હતું , અનુરાગની પુત્રી આલિયા કશ્યપે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ખુબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે અને તેન ટ્રોલ કરનારા અનેક લોકોને તીખા જવાબ આપીને જણાવ્યું છે કે તેને ખરાબ અને અપમાનજનક કોમેન્ટ કરીને તેનું શોષણ કરતા લોકોએ માનસિકતા બદલવી પડશે,.. આલિયા કશ્યપે એમ પણ જણાવ્યું કે તે એ પીડા માંથી પસાર થઇ છે જયારે તેનું શોષણ કરાયું હતું અને તે આઘાતમાં હતી આ સમયે તેને મજબૂત અને લાગણીસભર ટેકાની જરૂર હતી ..આલિયા કશ્યપે એમ પણ જણાવ્યું કે તે મને છે કે તેનું શરીર તેનું છે અને તેના વિષે કોઈએ બોલવું જોઈએ નહિ 

Related News