જર્મનીમાં આતંકી હુમલો થાય એ પહેલા જ સુરક્ષાદળો અને પોલીસની કાર્યવાહી 

INTERNATIONAL Publish Date : 22 December, 2020 04:50 AM

જર્મનીમાં આતંકી હુમલો થાય એ પહેલા જ સુરક્ષાદળો અને પોલીસની કાર્યવાહી 

બર્લિન 

જર્મનીની રાજધાની બર્લિનમાં કટરપંથીઓ દ્વારા કરવામાં આવેલી આતંકી હુમલાની કોશિશને નાકામ કરવામાં આવી છે , બર્લિનમાં સુરક્ષાદળો અને પોલીસની 200 જવાનોની ટીમે અટકી હુમલાને નિષ્ફળ બનાવીને મોટી ઘટનાને ઘટતી રોકી છે 

Related News