મોટી સફળતા : ભારતની સ્વદેશી કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ : કોઈ સાઈડ ઇફેક્ટ ન જોવા મળી 

NATIONAL NEWS Publish Date : 17 December, 2020 04:21 AM

મોટી સફળતા : ભારતની સ્વદેશી કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ : કોઈ સાઈડ ઇફેક્ટ ન જોવા મળી 

 

કોરોના વેક્સિનને લઈને દેશની જાણીતી ફાર્મા કમ્પની ભારત બાયોટેકની વેક્સિનમાં કોઈ સાઈડ ઇફેક્ટ જોવા ન મળતા મોટી સફળતા ગણવામાં આવી રહી છે દેશમાં અલગ અલગ ત્રણ સ્થળે કોરોના વેક્સિનને લઈને કામ ચાલી રહ્યું છે ને તેને લઈને ભારત બાયોટેકની વેક્સિનને લઈને મોટી સફળતા મળી છે જેમાં ભારત બાયોટેકની વેક્સિનને ટ્રાયલ દરમિયાન કોઈ મોટા સાઈડ ઇફેક્ટ માનવ પરીક્ષણમાં જોવા નથી મળ્યા આ વેક્સિનનું માનવ ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેને મંજૂરી માટે મોકલાશે અને મંજૂરી મળ્યા તેને રસીકરણ માટે ઉપલબ્ધ કરાવશે આ ભારત માટે મોટી સફળતા ગણી શકાય છે 

Related News