કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની અધ્યક્ષતામાં મિટિંગ

GUJARAT Publish Date : 15 February, 2021 01:23 PM

પ્રદેશ કાર્યાલય *‘શ્રી કમલમ’* ખાતે *પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ* ની અધ્યક્ષતામાં અને *પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ઈન્ચાર્જ શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ મંત્રી તેમજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સહ-ઈન્ચાર્જ શ્રી મહેશભાઈ કસવાલાજીની*  વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ની બેઠકમાં *પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો. ભરતભાઈ બોઘરા* પણ ઉપસ્થિત રહ્યા.

Related News