કેબિનેટ બેઠકમાં લેવાયો ખાંડ  મહત્વનો નિર્ણય :60 લાખ ટન ખાંડ નિકાસની સબસીડી આપશે કેન્દ્ર સરકાર 

BUSINESS Publish Date : 16 December, 2020 05:33 AM

કેબિનેટ બેઠકમાં લેવાયો ખાંડ  મહત્વનો નિર્ણય :60 લાખ ટન ખાંડ નિકાસની સબસીડી આપશે કેન્દ્ર સરકાર 

ખાંડ ઉદ્યોગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, કેન્દ્રીય કેબિનેટે ખાંડ નિકાસને લઈને સબસીડી આપવાનું નક્કી કર્યું છે, કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ 60 લાખ ટન ખાંડની નિકાસ ઉપર સબસીડી આપવાનું જાહેર કર્યું છે,  જેને પગલે ખાંડ ઉદ્યોગને મોટી રાહત મળશે, ખાંડ મિલોને અને તેની સાથે જોડાયેલા ખેડૂતોને આ સબસિડીનો ફાયદો થવાનો છે 

Related News