બ્રિટનમાં કોરોના  પછી 2 વ્યક્તિ પડયા બીમાર : ચેતવણી એલર્ટ અપાયું 

INTERNATIONAL Publish Date : 09 December, 2020 04:19 AM

બ્રિટનમાં કોરોના  પછી 2 વ્યક્તિ પડયા બીમાર : ચેતવણી એલર્ટ અપાયું 

 
કોરોના વેક્સિનને લઈને ફાઇઝરની કોરોના વેક્સીન લીધા બાદ બ્રિટનમાં 2 વ્યક્તિઓ બીમાર પડયા છે , કોરોના થી લડતા વિશ્વભરના લોકો માટે આ સમાચાર આંચકા રૂપ છે , બીમાર પડેલા બંને સ્વાસ્થ્યકર્મિઓ છે અને આ એલર્જેટીક અસરને લોઈએ એન એચ ઓ દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યો છે , બ્રિટન દુનિયામાં પહેલો દેશ છે જેને કોરોના વેક્સીન આપવાનું શરૂ કર્યું છે , બ્રિટનના રાષ્ટ્રીય સ્વસ્થ વિભાગે એવી ચેતવણી આપી છે કે કોરોના વેક્સીન એવા કોઈ પણ લોકોને આપવામાં ન આવે જેને એલર્જેટીક બીમારી હોઈ અને ભોજન ;લીધા બાદ એલર્જી થતી હોઈ , 

Related News