વેક્સિનની તૈયારી : 33 કરોડ ડોઝ ઈન્જેક્શનના ઓર્ડર આપવામાં આવ્યા 

NATIONAL NEWS Publish Date : 11 December, 2020 03:55 AM

વેક્સિનની તૈયારી : 33 કરોડ ડોઝ ઈન્જેક્શનના ઓર્ડર આપવામાં આવ્યા 

 
કોરોના વેક્સિનને લઈને સરકારની તૈયારીઓ વધુ તેજ બની છે કોરોના વેક્સિનને લઈને દેશભરની સાથી રાજ્યોને સજ્જ કરવામાં આવ્યા બાદ હવે ઇન્જેક્શન માટે મોટા ઓર્ડર ઈશ્યુ થયા છે કોરોના વેક્સિનને લઈને 33 કરોડ ડોઝ માટે ઇન્જેક્શન ના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે, સરકાર મોટા પ્રમાણમાં જાન્યુઆરી મહિનામાં કે મહિનાના અંતમાં વેક્સિનેશન માટે તૈયારી કરી રહી છે અને તેના ભાગરૂપે જ ઈન્જેક્શનના ડોઝના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે 

Related News