ચેન્નાઇ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં ;પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 558 રન ;કપ્તાન જો-રૂટની શાનદાર બેવડી સદી 214 રન 

SPORTS Publish Date : 06 February, 2021 09:38 PM

ચેન્નાઇ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં ;પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 558 રન ;કપ્તાન જો-રૂટની શાનદાર બેવડી સદી 214 રન 

 

ચેન્નાઇ 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા પહેલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં છે.. ચેણાઈ ટેસ્ટના પહેલા દાવમાં ઇંગ્લન્ડ 8 વિકેટના ભોગે 558 રન બનાવી ચૂક્યું છે જેમાં કપ્તાન જોરૂટ શાનદાર બેવડી સદી ફટકારી છે .. જોરૂટના શાનદાર 214 રણની મદદ વડે ઇંગ્લેડન ની ટીમે 558 રનનો વિશાળ જુમલો ખડકી દીધો છે જો-રૂટ ઉપરાંત ઇંગ્લેન્ડના બેન સ્ટ્રોકના 82 રણ પણ મહત્વના છે એટલું જ અહીં જો-બાટલરના 30 અને ઓલી પોપના 34 રણ પણ મુખ્ય છે આ પહેલા આજે બીજા દિવસે રમતને આગળ વધારતા કપ્તાન જો-રૂટે શાનદાર ઇનિંગ રમીને ભારત સામે પહેલી બેવડી સદી ફટકારી છે .. ભારત તરફથી ઈશાન-બુમરાહ-નદીમ અને અશ્વિનને 2-2 વિકેટો મળી છે 

Related News