ભારતીય ક્રિકેટર સાથે ઓસ્ટ્રેલિયામાં દર્શકોનું અભદ્ર વર્તન :સિરાજ  સુન્દરને કહ્યા અપશબ્દો 

SPORTS Publish Date : 15 January, 2021 09:05 PM

ભારતીય ક્રિકેટર સાથે ઓસ્ટ્રેલિયામાં દર્શકોનું અભદ્ર વર્તન :સિરાજ  સુન્દરને કહ્યા અપશબ્દો 

 
સ્પોર્ટ ડેક્સ 
 
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ મુશ્કેલી ભરેલો રહ્યો છે .. સિડનીની જેમ ચોથા ટેસ્ટમાં ગાબામાં પણ ઓસ્ટ્ર્રેલીયન દર્શકોએ ભારતીય ક્રિકેટર સાથે અભદ્ર વર્તન કર્યું છે ...  ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને વોશિંગટન સુંદર સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું .બાઉન્ડરી લાઈન ઉપર ફિલ્ડિંગ કરી રહેલા બંને ખેલાડીઓ ને કેટલાક તોફાની દર્શકોએ ગાળો આપી હતી એટલું જ નહિ દર્શકોના વર્તનને પગલે મેચ 15 મિનિટ સુધી રોકવામાં આવ્યો હતો. સ્થાનિક અખબારના રિપોર્ટ મુજબ કેટલાક દર્શકો ભારતીય ક્રિકેટરને નિશાન બનવવા માટે ઉશ્કેરાઈ ગયા હતા .જોકે બાદમાં સુરક્ષા કર્મીઓએ મામલો સાંભળ્યો હતો 

 

Related News