ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન ;વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ 

SPORTS Publish Date : 20 February, 2021 09:44 PM

ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન ;વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ 

વિરાટ કોહલી કપ્તાન, રોહિત શર્મા વાઈઝ કેપ્ટ્ન, કેએલ રાહુલ,શિખર ધવન, શ્રેયાંસ ઐયર, સુર્યકુમાર યાદવ, હાર્દિક, રિષભ પંત, ઈશાન કિશાન, ચહાલ, વરુણ, અક્ષય પટેલ, વોશિંગટન શુંદર, રાહુલ ટિવેટિયા, ભુવનેશ્વર કુમાર,દિપક ચહલ,નવદીપ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો છે 

Related News