ઇંગ્લેન્ડ સામે પહેલા ટેસ્ટ માટે વિરાટ કોહલી અને ઈશાન શર્માનો ટીમમાં સમાવેશ 

SPORTS Publish Date : 19 January, 2021 09:15 PM

ઇંગ્લેન્ડ સામે પહેલા ટેસ્ટ માટે વિરાટ કોહલી અને ઈશાન શર્માનો ટીમમાં સમાવેશ 

 

ભારતીય ટિમ માટે સારા સમાચાર છે .. આગામી ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને ઈશાન શર્માનો સમાવેશ થયો છે ... વિરાટ કોહલી પત્ની અનુષ્કાની ડિલિવરીને લઈને મેટરનિટી લિવ ઉપર હતો,વિરાટના ઘરે દીકરીનું આગમન થયા બાદ હવે તે પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ ટિમ સાથે જોડાવા સજ્જ છે અને આગામી ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે કોહલી ઉપલબ્ધ બનતા તેનો ટીમમાં સમાવેશ કરાયો છે ..તો મીડીયમ પેસર ઈશાન શર્માનો પણ ટીમમાં સમાવેશ થયો છે જેને પગલે ટીમનો પેસ એટેક મજબૂત બનશે 

Related News