રિઝર્વ બેંકમાં ઓળખાણ છે લાવો ગમે તેટલી નોટો બદલી આપશું; 36 લાખની નોટો બદલવા આવેલા 3 ઝડપાયા 

BREAKING NEWS Publish Date : 26 December, 2020 10:47 PM

રિઝર્વ બેંકમાં ઓળખાણ છે લાવો ગમે તેટલી નોટો બદલી આપશું; 36 લાખની નોટો બદલવા આવેલા 3 ઝડપાયા 

રાજકોટ 

નોટબંધીને 4 વર્ષ પૂર્ણ થયા છે છતાં હજુ પણ બંધ થયેલી લાખોની ચલણી નોટો નીકળ્યા જ કરે છે , હજુ પણ કેટલાક લોકો આશા લગાવી બેઠા છે કે તેઓના પાસે રહેલી બંધ થયેલી 500 અને 1000 ના ડરની ચલણી નોટોને બદલી શકાશે અને આવા જ લોકોને રિઝર્વ બેંકમાં સેટિંગ અને ઓળખાણ હોવાનું કહીને નોટો બદલવા માટે શીશામાં ઉતારવા જતા 3 શકશો સકંજામાં આવ્યા છે , શહેર પોલીસને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી ત્રણ શખસોને ઝડપી લેવામાં આવ્યા છે , બંસીધર કાંટા પાસે થી ક્રાઇમ બાન્ચે  રદ્દ થયેલી 36 લાખની કિંમતની ચલણી નોટોને ઝડપી પાડી છે ,   બાબરીયા,હરેશ ચાવડા અને દિલીપ ચાવડા ને  આવ્યા છે , તેઓના કબ્જામાથી પોલીસે 36 લાખની કિંમતની (જુનાદાર) મુજબ અને હાલ તેની કિંમત 000 છે તેને પકડી પાડવામાં આવી છે , કામગીરી પીઆઇ વીકે ગઢવી, પીએસઆઇ ધાંધલિયા, હેડકોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા શક્તિસિંહ ગોહિલ અને અશોકભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી છે 

Related News