સૂર્યના રાશિ પરિવર્તનથી આંતરિક વિખવાદનો અંત આવી શકે છે 

રાશિફળ Publish Date : 16 December, 2020 05:43 AM

સૂર્યના રાશિ પરિવર્તનથી આંતરિક વિખવાદનો અંત આવી શકે છે 

 

ધન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ દેશમાં ચાલતા આંતરિક વિખવાદનો અંત આવી શકે છે, જયારે ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે જેમાં મકર, કન્યા અને વૃષભ રાશિના જાતકો એ વધુ સતર્ક રહેવું પઢશે, ધન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે ધનરખ કમુરતા શરૂ થયા છે અને એક મહિના સુધી કોઈ શુભકાર્યો નહિ થઇ શકે, આગામી 14 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં જ રહેશે અને આ સમય દરમિયાન જાપ-તાપ-દાન કરવાનો વિશેસ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, ખાસ મકરસક્રાંતિ એ અનેક ગણું પુણ્ય દાન અને જપ તપથી પ્રાપ્ત થાય છે, સાથે જ આ સમયમાં દેશ અને દુનિયામાં કંઈક નવું જોવા મળશે અને ભારતનો પ્રભાવ દુનિયામાં જોવાશે 

Related News