વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું તો પાડોશીઓ બન્યા રાતોરાત કરોડપતિ 

INTERNATIONAL Publish Date : 06 December, 2020 01:23 AM

વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું તો પાડોશીઓ બન્યા રાતોરાત કરોડપતિ 

એજન્સી 

જર્મનીમાં એક મહિલા નું મૃત્યુ થતા તેના પોડોશીઓ કરોડપતિ બની ગયા છે મહિલા વૃદ્ધ હતા અને અવસ્થામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેને 55 કરોડથી વધુની સંપત્તિ અને બેન્ક બેલેન્સ પાડોસીઓના નામે કર્યું છે , 

વૃદ્ધ મહિલાનું નામ રેનેટ છે અને તે જર્મનીના બર્લિનમાં એક સ્થળે રહેતી હતી સામાન્ય રૂપથી કોઈ પોતાની સંપત્તિનો એક ઇંચ પણ પાડોસીઓને આપતા નથી શેઢા પાડોશીઓ સાથે વર્ષોથી એક ઇંચ જગ્યાને લઈને વિવાદ ચાલતા રહે છે ત્યારે જર્મનીની રેનેટ નામના આ વૃદ્ધ મહિલાએ પહેલા સગા પાડોશીએ ઉદાહરણને ચરિતાર્થ કર્યું છે , રેનેટ ના પતિનું પહેલા જ મૃત્યુ થઇ ચૂક્યું હતું , રેનેટ ના ઉત્તરાધિકારી અને તેની બહેન પણ મૃત્યુ પામ્યા હાટ અને તેઓ એકલા જ માંડ્યા જર્મનીના બર્લિન નજીક આવેલા એક પરામાં રહેતા હતા તેનું મૃત્યુ ગત વર્ષે થયું હતું જોકે તેના મૃત્યુ બાદ સ્થાનિક પ્રશાસને તેની વસિયત ખોલીને વાંચતા તેની સંપત્તિ અને બેન્ક ખાતાઓમાં રહેલી રકમ તેમજ શેર સહિતના તેના અલગ અલગ પાડોશીઓને નામે કરી હોવાનું સામે આવ્યું છે જોકે તેના પાડોશીઓએ પણ આ સંપત્તિ વિસ્તારના વિકાસ માટે ઉપયોગમાં લેવા માટે સહમતી દર્શાવી તે મહિલાને શ્રદ્ધાંજલિ પાઠવી છે 

Related News