ભારત બની રહ્યું છે વેક્સીન મળે વિશ્વભરમાં કેન્દ્ર :દુનિયાભરમાંથી ભારતની વેક્સીન માટે બુક થયા ઓર્ડર 

INTERNATIONAL Publish Date : 17 January, 2021 06:01 PM

ભારત બની રહ્યું છે વેક્સીન મળે વિશ્વભરમાં કેન્દ્ર :દુનિયાભરમાંથી ભારતની વેક્સીન માટે બુક થયા ઓર્ડર 

 
ન્યૂઝ ડેક્સ 
 
ચીનમાંથી નીકળેલા કોરોનાએ વિશ્વભરને હચમચાવી નાખ્યા બાદ હવે તેની વેક્સિનને લઈને ભારત ઉપર દુનિયાભરના દેશોની મદદ માટે આશા બંધાયેલી છે ભારતે તેની સ્વદેશી 2 વેક્સીન તૈયારી કરી છે અને દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન પ્રોગ્રામને શરુ પણ કરી દીધો છે ,..જોકે દુનિયાભરમાં જે દેશોએ વેક્સીન બનાવી છે તેના કરતા ભારતની વેક્સીન સૌથી અસરકાર અને સસ્તી છે જૈન લઈને દુનિયાના લગભગ તમામ દેશોએ ભારત તરફ મદદ ની મીટ માંડી છે અને મિત્રદેશોએ તો વેકસીન મેળવવા માટે કરાર પણ કરવાના શરૂ કર્યા છે.. આ દેશોમાં સૌથી પહેલા પાડોશીઓનો સમાવેશ થાય છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની સાથે પાડોસીઓને પણ વેક્સિન આપવા માટે હામી ભરી છે અને પહેલો સાગો પાડોસી એ નાતે દુશ્મન દેશ સિવાયના મિત્ર રાષ્ટ્રોને વેક્સીન આપવામાં આવી રહી છે 
 
નેપાળ-ભૂટાન-શ્રીલંકા-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન-માલદીવ-મ્યાનમાર ને પહેલા મદદ 
 
ભારતની પહેલો સગો પાડોશી એ નીતિ મુજબ દેશની પાડોસના રાષ્ટ્રોમાં નેપાળ-બાંગ્લાદેશ-ભૂટાન-મ્યાનમાર-અફઘાનિસ્તાન-મ્યાનમારને રસી આપવા માટે પહેલ કરી છે અને આ અંગે કરાર પણ કરવામાં આવી રહ્યા છે જેમાં નેપાળે-બાંગ્લાદેશ-મ્યાનમાર-ભૂટાન-અફઘાનિસ્તાન-માલદીવ સીરમ ની રસી મેળવવા માટે કરાર કરી ચુક્યા છે અને મદદ માટે વિનંતી પણ કરી ચુક્યા છે તો દુનિયાના અન્યદેશો જેમાં બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા અને અન્ય યુરોપ અને બાકી દુનિયાના દેશોએ પણ ભારત તરફ મીટ મંદીને વેક્સીન ને લઈને વિનંતી કરી છે 

Related News