ઉત્તરાખંડમાં ભારે તબાહી ; ચમોલી ગ્લેસિયર તૂટવાને પગલે ૠષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન 150 થી વધુ લોકો લાપતા 

NATIONAL NEWS Publish Date : 07 February, 2021 03:22 PM

ઉત્તરાખંડમાં ભારે તબાહી ; ચમોલી ગ્લેસિયર તૂટવાને પગલે ૠષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન 150 થી વધુ લોકો લાપતા 

 
હરિદ્વાર 
 
ઉત્તરાંખડમાં ચમોલી ખાતે ગ્લેસિયર તૂટી પડવાને પગલે ૠષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને ભારે તબાહીનો સામનો કરવો પડી રહ્યો છે ..ૠષિગંગા પાવર પ્રોજેક્ટ માં કામ કરી રહેલા 150 થી વધુ લોકો લાપતા બન્યા છે ..તો 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.. સવારે લગભગ 10.30 કલાક આસપાસ આ દુર્ઘટના ઘટી હોવાનુંય સામે આવ્યું છે....ૠષિગંગા ખાતે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અને એનટીપીસીના વીજ ઉત્પાદન યુનિટનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ એકાએક ઘટના ઘટી છે જેમાં મોટી તબાહી થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે .ૠષિગંગા પાવર પ્રોજેક્ટના સ્થળે ભયંકર પૂર આવી પહોંચ્યું છે .દુર્ઘટનાને પગલે ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર સરકાર રાહત અને બચાવ માટે કામે લાગી છે જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે એ મુજબ તે સ્થળે આજે સાવરણી નોકરી માટે 120 થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા જેઓને લઈને હજુ સુધી કોઈ સૂચના સામે આવી નથી .... આ  એનટીપીસી ના કમર્ચારીઓ હોવાનું સામે આવી રહ્યું છે પૂર્ણ પગલે આસપાસના ગામોમાં પાણી ઘુસી ગયા છે ગ્લેસિયર ખુબ જ મોટું હતું અને તેનો પાણીનો ઘાંસમાસતો પ્રગવસ પાવર પ્રોજેક્ટ ઉપર તૂટી પડ્યો હતો અને તેને પગલે મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે 

Related News