પાકિસ્તાનમાં આર્મીનું હેલીકૉપટર ક્રેશ થયું : હેલીકૉપટરમાં સવાર તમામના થયા મોત

INTERNATIONAL Publish Date : 27 December, 2020 03:10 PM

પાકિસ્તાનમાં આર્મીનું હેલીકૉપટર ક્રેશ થયું : હેલીકૉપટરમાં સવાર તમામના થયા મોત 

ન્યૂઝ ડેક્સ 

પાકિસ્તાનમાં સેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે હેલીકૉપટર દુર્ઘટનાનો શિકાર થતા તેમાં સવાર પાઇલોટ સહીત તમામના મોત થયાનું સામે આવ્યું છે, હેલિકોપ્ટર સેનાનું હોવાનું અને તેમાં સેનાના અધિકારીઓ હોવાનું સમાચાર એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે

Related News