જામનગર એનસીપી પ્રમુખ રવિ પંડ્યાને બરતરફ ;ભાજપને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ 

SAURASHTRA Publish Date : 06 February, 2021 10:17 PM

જામનગર એનસીપી પ્રમુખ રવિ પંડ્યાને બરતરફ કરવામાં આવ્યા ;ભાજપને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ 

જામનગર

એનસીપી દવારા જામનગરના શહેર પ્રમુખને બરતરફ કરવામાં આવ્યા છે ,એનસીપી દ્વારા આજે તાત્કાલિક અસરથી રવિ પંડ્યાને બરતરફ કરી પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી પણ હાંકી કાઢવામાં આવ્યાનું જણાવ્યું છે , એનસીપી નેતા રેશમા પટેલે આ અંગે બરતરફી પત્રને પ્રેસ માટે મોકલી આપ્યો છે 

Related News