જૂનાગઢ સક્કરબાગ ખાતે સિંહણે 2 બાળને આપ્યો જન્મ ;ત્રાકુડા સિંહ બન્યો 14 બાળકોનો પિતા 

SAURASHTRA Publish Date : 31 January, 2021 09:12 AM

જૂનાગઢ સક્કરબાગ ખાતે સિંહણે 2 બાળને આપ્યો જન્મ ;ત્રાકુડા સિંહ બન્યો 14 બાળકોનો પિતા 

 

જૂનાગઢ 

જૂનાગઢમાં સક્કરબાગ ખાતે સિંહ પરિવારમાં વધુ 2 સદસ્યોનું આગમન થયું છે , ત્રાકુડા સિંહ  સિંહણ થાકી 2 સિંહ બાળ સક્કરબાગ ઝૂ ખાતે આગમન થયું છે.. સિંહ બાળ અને સિંહણ ની તબિયત તંદુરસ્ત છે .તો ત્રાકુડા સિંહ આ બંને સિંહ બાળને પગલે 14 સિંહ  બાળનો પિતા બન્યો છે ..ડી-2  સિંહણ અને ત્રાકુડાના સંવનન થકી 2 સિંહ બાળનો જન્મ થયો છે ..બચ્ચાઓનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે ..સિંહ પરિવારમાં કિલકારીઓ ગુંજી ઉઠી છે 

Related News