કાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

SAURASHTRA Publish Date : 17 May, 2021 11:08 AM

કાલાવડ વાવાઝોડાને લઈને તંત્રએ કરી વ્યવસ્થા

(1)કાલાવડ મામલતદાર દ્વારા વાવાઝોડા સંદર્ભે કંટ્રોલ નંબર જાહેર કરવા આવ્યો
 કંટ્રોલ રૂમ નં.02894222002

(2)ગત રાત્રે વાવાઝોડાની અસર કાલાવડ પંથકમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો

(3)કાલાવડ અટલ કોવીડ સેન્ટર ખાતે વાવાઝોડાના પગલે પૂર્વ તૈયારીના રૂપે ડીઝલ જનરેટર સેટ તેમજ દર્દીને તકલીફના પડે એ માટે ઓક્સિજન અને બીજી જરૂરી વ્યવસસ્થા કરવામાં આવી

રિપોર્ટ ભરત રાઠોડ કાલાવડ

Related News