કાશ્મીરમાં ચિલ્લે કલ્લાં નો આનંદ માણો આ વિડીયો જોઈને 

TOP STORIES Publish Date : 06 January, 2021 08:49 PM

કાશ્મીરમાં ચિલ્લે કલ્લાં નો આનંદ માણો આ વિડીયો જોઈને 

 

શ્રીનગર 

ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં હાલ ભારે બરફ વર્ષા થઇ રહી છે અને બરફ ને પગલે કાશ્મીરમાં ચારે તરફ સફેદ ચાદર પથરાયેલી હો તેવો ખુબસુરત માહોલ જોવા મળી રહ્યો છે , 31 ડિસેમ્બરથી કાશ્મીરમાં ચિલ્લે કલ્લા શરૂ થાય છે , શીરીનગર અને આસપાસના કાશ્મીરના ખીણ વિસ્તારમાં તાપમાન માઇનસ 1 ડિગ્રીથી 15 ડિગ્રી સુધી પહોંચે છે 40 દિવસ સુધી આખા કાશ્મીરના વિસ્તારામ બરફ જ બરફ છવાઈ છે જેને ચિલ્લે કલ્લાં કહેવામાં  આવે છે આનો આનંદ માણો આ ફોટો અને વિડીયો જે ટ્વીટર ઉપર મુકવામાં આવ્યો છે 

https://twitter.com/H2S04_tweets/status/1346667704850124800?s=20

Related News