લક્ષ્મીવિલાસ બેન્કમાંથી ગ્રાહકો ડિસેમ્બર સુધીમાં માત્ર 25 હજાર જ ઉપાડી શકશે 

રાશિફળ Publish Date : 17 November, 2020 03:10 AM

વધુ એક બેન્ક મુશ્કેલીમાં : લક્ષ્મીવિલાસ બેન્કમાંથી ગ્રાહકો ડિસેમ્બર સુધીમાં માત્ર 25 હજાર જ ઉપાડી શકશે 

 
દેશની વધુ એક બેન્ક આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે, આ વખતે નામ છે લક્ષ્મી વિલાસ બેન્ક નું , ગ્રાહકો ડિસેમ્બર સુધી આ બેન્કમાંથી માત્ર 25 હજાર જ ઉપાડી શકશે , કેન્દ્ર સરકારે ગ્રાહકો માટે બેન્કમાંથી રકમ ઉપાડવાની એક સીમા નક્કી કરી નાખી છે તામિલનાડુની પ્રાઇવેટ સેક્ટરની બેન્ક લક્ષ્મીવિલાસ માં ગ્રાહકોને માટે આ સીમા નક્કી થઇ છે , જોકે દવાખાના માટે લગ્ન માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જમા કરેલી રકમ ગ્રાહકો શરતો સાથે કાઢી શકશે આ માટે નિયમ લાગુ નહિ થાય, નાણામંત્રાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે 

Related News