ઘરે બનાવો ફટાફટ ફરાળી વાનગી : સાબુદાણાના વડા 

માધુરી વાનગી Publish Date : 09 January, 2021 08:29 PM

ઘરે બનાવો ફટાફટ ફરાળી વાનગી : સાબુદાણાના વડા 

 સાબુદાણા વડા

૨૫૦ ગ્રામ સાબુદાણા ચારથી પાંચ કલાક પલાળેલા
૨ મીડિયમ સાઇઝના બટાકા બાફેલા
સ્વાદ મુજબ સિંધવ મીઠું
૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
૧ ચમચી સીંગદાણાનો ભૂકો
૧ ચમચી તલ
૧ ચમચી ઘાણા નાખવા હોય તો
જરૂર મુજબ  ફ્રાય કરવા માટે તેલ

સૌપ્રથમ પલાળેલા સાબુદાણાની અંદરબટાકા મસળી ને નાખી દો. ત્યાર પછી બધો મસાલો સીંગદાણા બધું નાખી દો સાથે મિક્સ કરી લો પછી ચપટા ગોળાએવા વડા વાળી લો

હવે એક ફા્યપેનની અંદર સાબુદાણા વડાઅડઘા ડૂબે એટલું તેલ લઈને સેલો ફ્રાય કરી લો વારાફરતી બંને બાજુ ફેરવી ને ગોલ્ડન કરવાના છે..

Related News