ઓછા સમયમાં કૂકરમાં ઝટપટ ખાંડવી બનવાની રીત

માધુરી વાનગી Publish Date : 08 December, 2020 04:02 AM

 ચણાના લોટ મા છાસ થી ખીરુ તૈયાર કરો.
ખીરાના લોટ મા ગઠા ન પડે એવી રીતે બૉસ નો સંચો ફેરવો.
પ્રેશર કૂકરમાં ખીરાનું વાસણ મૂકી નાની થાળી ઊંઘી મૂકી દેવી.
કુકરની 7 સિટી વગાડવી.
બાફેલા લોટને બહાર કાઢી ચમચા થી બરાબર હલાવો.
ચમચા થી થાળી ઉપર થોડું થોડું ખીરુ નાખવું.
વરાળ નીકળ્યા બાદ હાથ થી પાથરવી.
પાથરેલી ખાંડવી ને કપા પડી હાથ થી વિટા પાડવા.
જોયતા પ્રમાણે ટુકડા કરવા.
આ ટુકડા ઉપર વગર કરવો. 

 

1 વાટકો ચણાનો લોટ,,
1 ચમચી હીંગ
જરૂર મુજબ મીઠુું
2 વાટકા છાસ, 1 ચમચી હળદર,
1 ચમચી આદુ મરચાં વાટેલા,
1 ચમચો લીલા નારિયળ નું ખમણ
1 ચમચો જીની સુધારેલી કોથમીર
વઘાર માટે - 1 ચમચો તેલ, 1.5 ચમચી રાઈ, 1.5 ચમચી તલ, 5-6 લીમડા ના પાન

 
 

Related News