આયુર્વેદિક ઔષધીય થી બનેલી પીપીઇ કીટનું કયા થયું વિતરણ જાણો

GUJARAT Publish Date : 15 January, 2021 06:28 PM

 

*આયુવૈદિક ઔષધીયૉથી બનાવેલ પીપીઈ કીટ મૈત્રી ક્લિનિક દ્વારા વિના મૂલ્ય વિતરણ અને કોવીડ 19 વિષર પર  સેમીનાર*

બારર્ડોલી આયુર્વેદ એસોસિયેશન અને ઉમરાખ મલ્ટીનેશનલ સુપર હોસ્પિટલ સંયુકત ઉપક્રમે આયોજિત,  પોસ્ટ કોવીડ 19 વિષય સેમિનાર નું આયોજન કરવા આવ્યુ હતુ.
આ સમારંભ મા બારડોલી આયુર્વેદ એસોસિયેશન ના પ્રમુખ શ્રી ડો નિખિલ જોષીએ મહેમાનો, ડોકટર મિત્રો ,અને પેરામેડિકલ  સ્ટાફ ન પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયુ હતુ.આ સમારંભ માં બારડોલી આયુર્વેદ એસોસિયેશન પ્રમુખ શ્રી જોષીએ ઉમરાખ હોસ્પિટલના સીઈઓ ડોકટર અજય ભાઈ પટેલ અને મુખ્ય મહેમાન સ્પીકર શ્રી ડોકટર પિયાંક મોદી,શ્રી ડો ઘવલભાઈ ચૌઘરી,શ્રી ડો અતુલ ભાઈ દેસાઈ વગેરે ડોક્ટરો એ રોગ કોવીડ 19 વિશે ના નોલેજ અને અનુભવો નુ આદાનપ્રદાન કર્યુ હતુ.ઉમરાખ હોસ્પીટલ ના સીઈઓ ડો અજય ભાઈ દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની ફેસીલીટ અને કોવીડ ની જાણકારી આપી હતી ડો અતુલ ભાઈ  દ્વારા આયુર્વેદિક દવાઓ  વાયરસ ઉપર ઘણા સારા પરિણામોના રીસર્ચ પેપર વ્યક્ત કર્યુ હતુ અને તેમણે જણાવ્યા અનુસાર આયુર્વેદિક ના સિધ્ધાંત થી બધી વ્યક્તિઓ કોરોના  સામે સ્વસ્થ જીવન વ્યતીત કરી શકાય. "વસ્ત્ર કેન બી શસ્ત્ર" વિષય પર ડોકટર નિખિલ જોષીએ તૈયાર કરેલી આયુર્વેદિક ઔષધીય પીપીઈ કીટથી બેકટેરીયા વાયરસ ની  સામે દરેક વ્યક્તિઓ સુરક્ષિત રહી શકે .ડોકટર જોષીએ આયુર્વેદિક હર્બલ પીપીઈ કીટનુ  વિના મૂલ્ય વિતરણ કરવામા આવ્યુ હતુ.આ કીટનુ ફરી રીયુઝ પણ કારી શકાય છે.એમ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત ક્લોથ માથી બનેલી બેડશીટ, કુશન ,કર્ટન, એપરન વગેરે એન્ટી બેકટેરીઅલ-વાઈરસ થઈ શકે  છે. ડો જોષીએ જણાવેલ કે આયુર્વેદિક કીટ થી ધણા પ્રકારના રોગો જવાકે ચામડીના રોગ,ટોક્ષીન ઓછુ કરે,હોર્મોન્સ ને વધારી શકાય ઈમયુનીટી વધારે છે. આ કીટ સ્કીન પેચ જેવુ કાર્ય કરે છે..,એવી જાણ કરી.અંતમા દરેક વ્યક્તિઓ નો આભાર વ્યક્ત કર્યો  હતો. અસ્તુ....

Related News