પૂર્વ પોર્ન સ્ટાર સન્ની લિયોની પૈસા લઈને કાર્યક્રમમાં હાજર ન રહેતા પોલીસે ફરિયાદ ;નિવેદન નોંધતી કેરળ પોલીસ 

ENTERTAINMENT Publish Date : 06 February, 2021 10:02 PM

પૂર્વ પોર્ન સ્ટાર સન્ની લિયોની પૈસા લઈને કાર્યક્રમમાં હાજર ન રહેતા પોલીસે ફરિયાદ ;નિવેદન નોંધતી કેરળ પોલીસ 

મુંબઈ 

ભારતીય મૂળની પૂર્વ પોર્ન અભિનેત્રી સન્ની લિયોનીએ 2 કાર્યક્રમ માટે 25 લાખ રૂપિયાની રકમ લીધા છતાં કાર્યક્રમમાં હાજર ન રહેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે , સન્ની સામે કેરળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગયા બાદ કેરળ પોલીસે સન્ની લિયોની ની પૂછપરછ પણ કરી છે એટલું જ નહિ સન્ની ની પુછપરછમાં એવું સન્નીએ જણાવ્યું છે કે કોરોના ને પગલે લોકડાઉંન અને સતત વધી રહેલા કોરોના કેસ અને સંક્રમણને લઈને કાર્યક્રમમાં ભાગ લેવો યોગ્ય નથી જેથી તેણીએ ભાગ લીધો નથી,.. કેરળ પોલીસે નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરી છે , જોકે પુછપરછમાં એવી વિગતો સ્કયામએ આવી છે કે સન્નીએ 25 નહિ પરંતુ 12 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા અને 5 વખત જેટલો સમય કાર્યક્રમ ફેરવવામાં આવ્યો હતો અને આના માટે આયોજકો જવાબદાર છે જોકે આ મામલે એવી વિગતો પણ જાણવા મળી છે કે 29 લાખની રકમ નક્કી કરવામાં આવી છે હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ કાર્યવાહી હાથ ધરી હતી 

Related News