માઉન્ટ આબુમાં માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશખુશાલ ; ગુરુ શિખરમાં બરફની ચાદર છવાઈ 

GUJARAT Publish Date : 24 December, 2020 10:08 PM

માઉન્ટ આબુમાં માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશખુશાલ ; ગુરુ શિખરમાં બરફની ચાદર છવાઈ 

માઉન્ટઆબુ 

ગુજરાતીઓના સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માઉન્ટ આબુમાં છેલ્લા 10 દિવસથી તાપમાન માઇનસ ડિગ્રીમાં છે, ગુરુ શિખરથી લઈને પર્વતના ટોચના વિભાગોમાં બરફની ચાદર છવાયેલી છે, માઉન્ટ આબુમાં સહેલાણીઓ માટે કાશ્મીર જેવું વાતાવરણ સર્જાયું હોઈ તેવી અનુભૂતિ લોકોને થઇ રહી છે... તો આબુમાં સતત પડી રહેલી આકરી ઠંડી અને સૂકા અને કાતિલ પવનને પગલે આબુમાં સ્થાનિકો સાથે સાથે સહેલાણીઓને પણ મોજેમોજ પડી રહી છે.. 

Related News